Beschrijving
કેટલીક વાર પ્રેમ એટલો સાહજીકતાથી થઇ જતો હોય છે કે “આઈ લવ યુ” જેવા ત્રણ શબ્દો ઉચ્ચારવાની ઔપચારિકતા કરવી નિરર્થક બની જાય છે જયારે જન્મ જ એકબીજા માટે થયો હોય ત્યારે આવી ક્ષુલ્લક વાતોને કોણ મહત્વ આપે? આ નવલિકાના નાયક રાધે અને નાયિકા રાધિકાની બાબતે પણ કંઈક આવું જ હતું. તેમનો પ્રેમ આ ત્રણ શબ્દોનો મોહતાજ નહોતો. બાળપણમાં સાથે હસતા રમતા ક્યારે તેઓ એકબીજાના થઇ ગયા હતા એની તેમણે જાણ સુદ્ધા થઇ નહોતી! તેમનો અણીશુદ્ધ પ્રેમ જોઈ તેમના પરિવારજનો પણ એમ કહેતા કે “આ બન્નેની જોડીને ઈશ્વર હંમેશા સલામત રાખે.”
પરંતુ મનુષ્ય ધારે તેવું ક્યારેય બન્યું છે ખરું? તો પછી રાધે અને રાધિકા કેવી રીતે અપવાદ બની શકે! એકદિવસ આકસ્મિક પ્રસંગોનો એવો વંટોળ તેમના જીવનમાં આવ્યો કે ત્યારબાદ તેઓ એકબીજાને “આઈ લવ યુ” કહેવા તલસી રહ્યા…
આ નવલિકાના પ્રયોજક બની \
Inhoud
TaalguUitvoeringE-bookOorspronkelijke releasedatum04 maart 2018Ebook FormaatEpub zonder kopieerbeveiliging (DRM)Ebook beveiligingDRM-vrij





